ઝંખના - પ્રકરણ - 50

(19)
  • 3.2k
  • 1
  • 2k

ઝંખના @ પ્રકરણ 50બીજા દિવશે સવારે મંજુલા બેન વહેલા તૈયાર થયી, બન્ને વહુઓ માટે આજે પહેરવાની સાડી ટંક મા થી કાઢી ને ઉપર આપવા ગયાં, મીતા એ રુમ નો દરવાજો ખોલ્યો, મંજુલા બેન એ જોયુ કે ટીપોઈ પર જમવાની થાડીઓ એમ જ પડી હતી , મીતા લે આ સાડી પહેરવાની છે ,આજે ચુલા પુજન ને પહેલી રસોઈ છે બન્નેએ ની અને સાંજે મુખ દીખાઈ ની રશમ છે ,....આજે બપોરે તમારા બન્ને ના કપડા તમારા રૂમ ની તિજોરી મા ગોઠવી નાખજો એટલે તમને જે ગમે એ સાડી પહેરી શકો ,....એમ કહી સુનિતા ના રુમ એ ગયા ને દરવાજા નો બેલ માર્યો,