ઝંખના - પ્રકરણ - 47

(21)
  • 3.8k
  • 2
  • 2.2k

ઝંખના @ પ્રકરણ 47પરેશભાઇ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી હતી , આખી હવેલી નુ રંગોરંગાન પુરુ થયી ગયુ હતુ ને હવે ડેકોરેશન ચાલુ હતુ ,હવે લી ના પાછડ ના ખુલ્લા મોટા ખેતર માં લગ્ન નો મંડપ બંધાઈ રહ્યો હતો , ડેકોરેશન ને સાજ સજાવટ માટે શહેરમાં થી માણસો બોલાવ્યા હતાં ને લગ્ન ના જમણવાર માટે ઉતમ કેટરસબત્રીસ જાત ના પકવાનો નો ઓડર આપ્યો હતો , આખી હવેલી ને રોશની થી ઝગમગાટ કરી હતી ,વરસો પછી રુખી બા ની હવેલી એ અવસર આવ્યો હતો, મીના બેન ને તો એક ઘડી ની નવરાશ નહોતી , બસ દીકરીયો ના લગ્ન