ધૂલો તો હરખપદૂડો (DTH) - 38

  • 1.1k
  • 586

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૮આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠકમાં સ્પર્ધા દરમ્યાન વિનીયા વિસ્તારીના ચાંદ મામાની જીવનગાથા સાંભળીને સૌ આઘાત અનુભવે છે. આ અનોખી થીમ સ્પર્ધા સૌની અપેક્ષાઓથી વિપરિત એકદમ આસાન, આનંદી અને માણી શકાય એવી હોવાથી સો ઉમંગભેર ભાગ લઈ મજા કરે છે. હવે આગળ...'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠકમાં અનોખી, અનેરી અને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય એવી સરળ સ્પર્ધા માટે ધૂલો હરખપદૂડાએ અઢળક પ્રસંશા પ્રાપ્ત કરી લીધી હતી.વળી અપેક્ષિત વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ તથા ભાવલો ભૂસ્કો અને સધકી સંધિવાત જેવી