[૨૬] માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. [૨૭] માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં મિશ્રિત સીશાને કારણે થતું નુકસાન ટળશે. [૨૮] કોઈપણ રીફાઈન્ડ તેલ ન ખાતા ફક્ત તલ, મગફળી, સરસવ અને નાળિયેરના ઘાણીના તેલનો ઉપયોગ કરો. રિફાઈન્ડમાં ઘણા બધા રસાયણો હોય છે જેના કારણ કે શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. [૨૯] સોયાબીનને 2 કલાક પલાળી રાખો, તેને મેસળીને ઝેરી ફીણ બહાર આવે પછી જ તેનો ઉપયોગ કરો. [૩૦] રસોડામાં એક્ઝોસ્ટ ફેન જરૂરી છે, પ્રદૂષિત હવાને બહાર કાઢો. [૩૧] કામ કરતી વખતે તમને ગમતું સંગીત વગાડો. ખાવામાં પણ સારી અસર થશે અને થાક ઓછો થશે. [૩૨]