ઝંખના - પ્રકરણ - 45

(17)
  • 3.4k
  • 1
  • 1.9k

ઝંખના @પ્રકરણ 45સવાર નુ અજવાળું થયુ ત્યા સુધી વંશ ને કામીની એક બીજા ને વળગી ને બેસી રહ્યા હતાં ને અજવાડુ થતાં બન્ને અલગ પડ્યા, સવાર ના ચાર થયા એટલે ગીતા રાબેતા મુજબ ભેંસો, ગાયો દોહવા ગયી .....ને મંજુલા બેન એ ઉઠી બધા માટે ચા નાસ્તો બનાવ્યો, કમલેશભાઈ પણ નાહી ને તૈયાર થયી ગયાં....બા ,બાપુજી એ ચા પીતા પીતા કામીની ને વયવસિથત ને તકલીફ ના પડે એ રીતે રહેવાની વ્યવસ્થા કરવાનુ જણાવ્યું હા ,બાપુજી તમે ચિંતા ના કરો મે કાલે રાત્રે જ એક મિત્ર ને ફોન કરી બધુ પુછી લીધુ છે ,ને સરનામું પણ લીધુ છે ,...ગીતા ને કામીની આપણી