ઝંખના - પ્રકરણ - 43

(19)
  • 3.7k
  • 2
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 43કમલેશભાઈ બધા ને લયી ઘરે આવ્યા....બા ,બાપુજી ચિંતા મા રાહ જોઈ રહ્યા હતાં કામીની ને નાનપણથી દીકરી ની જેમ માની ને રાખી હતી .....ગીતા કામીની નુ બાવડુ પકડી અંદર લયી આવી ,મંજુલા બેન એ બા બાપુજી ને ઘર ની અંદર લીધા ને દરવાજો અંદર થી બંધ કર્યો....ને ગીતા ને મંજુલા બેન તો સીધા કામીની પર રીતસર તુટી પડ્યા, ના કહેવાના શબ્દો કીધા ,ને ગીતા એ ચાર પાંચ તમાચા એ ચોડી દીધાં.....કમલેશભાઈ એ બા ,બાપુજી ને બધી હકીકત સંભાળાવી દીધી ને લમણે હાથ દયી બેસી ગયા , ગીતા ની હાલત રડી રડી ને ખરાબ થયી ગયી હતી.....બા એ