ઝંખના - પ્રકરણ - 41

(19)
  • 3.3k
  • 1
  • 2k

ઝંખના @ પ્રકરણ 41લગ્ન નુ શુભ મુહૂર્ત કાઢી આપી ગોર મહારાજ બન્ને પક્ષ ની સારી એવી દક્ષિણા લયી રવાના થયા ,ને પછી મહેમાનો પણ જમી ને ઘરે જવા નીકળ્યા.....વંશ ની મમ્મી તો આતુરતા થી રાહ જોઈ રહી હતી કે કમલેશભાઈ ક્યારે ઘરે આવે ને લગ્ન ની તારીખ જાણે ,...કામીની ઓશરી મા બેસી મંજુલા બેન ના માથાં મા તેલ નાખી રહી હતી ,એનુ મન પણ ઉચાટ મા હતુ નજર વારેઘડીએ બહાર આંગણા મા જતી હતી , ને થોડી વાર મા જ કમલેશભાઈ ની ગાડી ઘર આગંણે આવી પહોંચી....બા ,બાપુજી પણ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતાં, કમલેશભાઈ ને આવેલા જોઈ ખુશ