ધૂલો તો હરખપદૂડો (DTH) - 35

  • 1.5k
  • 718

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૫આપણે જોયું કે એક તરફ 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આગલી માસિક શનિવારીય બેઠકમાં એક અનોખી સ્પર્ધા ગોઠવાઈ ચૂકી હતી. તો બીજી તરફ સહેલી વૃંદે આવી અનોખી અને વિચિત્ર વિષય ધરાવતી થીમ માટે એમની આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક વિશે સંક્ષિપ્ત ચર્ચા કરી એક વિશેષ પ્લાન બનાવી લીધો હતો. હવે આગળ...આવી ભારેખમ છતાં ઉત્સુકતા જગાવે એવી 'રશિયા યુક્રેન વોર' આધારીત થીમ આ મિત્ર વર્ગ માટે મોટો હોબાળો સર્જવા સમર્થ હતી. ઉત્કંઠા પોતાની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. હવે સૌ માસિક શનિવારીય બેઠકની કાગ ડોળે રાહ જોઈને બેઠાં હતાં. વિનીયાએ વિસ્તારપૂર્વક વિસ્તરીને