નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો - 1

  • 4k
  • 1.8k

[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ લીલું મરચું) ખાટા (લીંબુ આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી