હકીકતનું સ્વપ્ન..!! - 20

  • 3.1k
  • 1.9k

પ્રકરણ 20 પીછેહટ...!! અવનીશ અને હર્ષા બંને બેડ પર સૂતા છે...અવનીશના ડાબા હાથ પર હર્ષા નું માથું છે .. અને બંનેના ચહેરા પર એક અલગ જ પ્રકારનું સ્મિત છે જેમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે... " હર્ષુ.... હર્ષુ... કાલે રાત્રે કશું થયું તો નહોતું ને પેલી આકૃતિનું...? "અરે.... હા તમને એ વાત તો કહેવાની રહી જ ગઈ..." હર્ષા બેડ પર બેઠી થઈ જાય છે એટલે અવનીશ પણ એની સામે મોં રાખીને બેસી જાય છે.... " શું થયું ? હર્ષા ..... બોલને પ્લીઝ...... મને બહુ ટેન્શન થાય છે.... " " લાસ્ટ ટાઈમ ની જેમ જ એ મારી સામે આવી