હકીકતનું સ્વપ્ન..!! - 18

  • 3.9k
  • 2.5k

પ્રકરણ 18 ડર....!! હર્ષા સવારમાં વહેલા જાગે છે અને અવનીશના સુતેલા જોઈને હર્ષા એના કપાળ પર પ્રેમથી હાથ ફેરવે છે અને પોતે કિચનમાં જઈ પાણી ગરમ કરે સવારનું કામ કરવા લાગે છે..... થોડી ક્ષણમાં અવનીશ જાગે છે અને બાજુમાં હર્ષાને ન જોતા ગભરાઈને બોલી ઊઠે છે... " હર્ષા.... હર્ષા...... હર્ષુ.... " અવનીશનો અવાજ સાંભળી હર્ષા અંદરથી અવનીશ પાસે આવે છે... " અવનીશ... શું થયું? શું થયું..? " " ના.... ના ... કહી નઈ.... ક્યાં હતી તું ...? " " અરે ... અંદર કામ કરતી હતી.... " " તને કંઈ થયું તો નથી ને...? " " ના ... અવનીશ.... ચિંતા ના