હકીકતનું સ્વપ્ન..!! - 15

  • 3.5k
  • 2.2k

પ્રકરણ 15 સત્ય કે મિથ્યા..!! "આજે વહેલા નીકળી જઈએ ..? " " કેટલા વાગે? " " 5:00 વાગ્યા પછી..." " સારુ ...આપણે બંને જઈને બોસ ને વાત કરીશું ...અને પછી નીકળી જઈશું...." " ઓકે ... " હર્ષા મનોમન ખુશ થઈ જાય છે કે એને અવનીશ સાથે વાત કરવાનો મોકો મળી જશે એટલામાં બંને ઓફિસ પર પહોંચી જાય છે... ******* અવનીશ અને હર્ષા ઓફિસમાં પોતપોતાના કામે લાગી જાય છે અને સમય રોજની માફક સતત ચાલ્યા કરે છે ....પણ હર્ષા પાંચ વાગવાની રાહ જુએ છે કે ક્યારે પાંચ વાગે અને હું ક્યારેય અવનીશ સાથે વાત કરું... પણ ડર એ વાતનો છે કે