ઝંખના - પ્રકરણ - 40

(15)
  • 3.5k
  • 2k

ઝંખના @ પ્રકરણ 40મીતા ને વંશ ની આવી વર્તણુક જોઈ મીતા ટેન્શન મા આવી ગયી હતી , દિવશે ગમે ત્યારે હવે વારેઘડીએ વંશ ને ચેક કરવા ફોન કરતી, ને વયસત આવતો ને મોડી રાત્રે ચેક કરે તો ફોન ની રીગં આવતી પણ ફોન ઉપાડતો જ નહી.....મીતા વંશ ને પ્રેમ નોતો કર્યો ને હજી પણ નહોતી કરતી , પણ લગ્ન તો એની સાથે જ કરવાના હતાં એ વાત નકકી હતી ,ને આખી જીંદગી વંશ ના ઘરે જ રહેવાનુ છે એટલે એના વિશે જાણવાની ઉત્સુકતા એનાં મનમાં જાગી હતી....મીતા ટેન્શન મા આવી ગયી ને એને કોલેજના મિત્રો એનુ ગ્રુપ યાદ આવ્યુ, એટલે