ઝંખના - પ્રકરણ - 38

(19)
  • 3.4k
  • 2.3k

ઝંખના @પ્રકરણ 38.......વંશ આખો દિવશ કામીની ના વિચારો મા ખોવાયેલો રહેતો હતો ....ને મીતા મયંક એ કરેલા બેવફાઈ વિશે વિચાર્યા કરતી ,....પરેશભાઈ અને મીના બેન ને મીતા ના લગ્ન નકકી થયી ગયા એટલે ખુશ હતાં, બસ મનમાં એ વાત નો રંજ હતો કે પોતાની દીકરી એ કરેલી ચોરી ની સજા પાયલ નો ભાઈ જનક ભોગવી રહ્યો હતો ,બા રોજ મહેણાં મારી પાયલ ને હેરાન કરતાં......પણ શુ થાય ,બન્ને પતિ પત્ની મજબુર હતાં જો સાચી હકીકત બા ને કહેવા જાય તો દીકરી ની ઈજજત ખરાબ થાય ,એટલે કયી બોલી શકાય એવુ પણ નહોતુ , પરેશભાઈ જનક ને સમજાવી દેતા કે તુ