ઝંખના - પ્રકરણ - 36

(15)
  • 3k
  • 1
  • 1.9k

ઝંખના @ પ્રકરણ 36મીતા વંશ ના ઘરે થી પાછી ફરી ત્યાર થી થોડી ખુશ દેખાતી હતી, એ જોઈ ને મીનાબેન અને પરેશભાઈ પણ ખુશ હતાં.....ને કમલેશભાઈ નુ ઘરબાર જોઈ ને સંતોષ પણ થયો કે બરાબરી નુ ઘર મડયુ છે સુખી પરિવાર છે ને માણસો તો બહુ જ સારા છે , મીતા એ પણ હવે મન મનાવી લીધું હતુ એને ખબર જ હતી કે કોઈ છુટકો જ નહોતો એની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો....આ બાજુ વડાલી મા પણ કમલેશભાઈ નુ ફેમીલી ખુશ હતુ ,....કે એક જ ઘર ની સરસ મજા ની બે વહુ ઓ મડી ગયી ,નકકી થયી ગયુ એ