બિરસા મુંડા

  • 7.2k
  • 1
  • 4.2k

આદિવાસી બિરસા મુંડા.....(ભગવાન બિરસા મુંડા.)લોકો ભગવાન બિરસા મુંડા અથવા તેમને "ધરતી આંબા" નામથી ઓળખાણ કરાવે છે.બિરસા મુંડા એ મુંડા આદિવાસી જાતિ સાથે સબંધ ધરાવે છે.19 મી સદીમાં બિરસ મુંડા એ બ્રિટિશ શાસન ના વિરુદ્ધ સ્વતંત્ર આંદોલનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.અને આદિવાસીની રક્ષા અને અન્યાયના વિરોધી અંગ્રેજ શાસન સામે લડ્યા હતાબિરસા મુંડા ની જન્મ 15 નવેમ્બર 1875 ના દિને થયો હતો.આદિવાસી મુંડા જાતિના રીત રીવાજ અનુસાર તેનું નામ બૃહસ્પતિવાર (ગુરવાર) ને ધ્યાનમાં રાખી બિરસા નામ પાડ્યું હતું.બિરસા મુંડા પરિવાર ગરીબ પરિવાર થી હોવાથી તેના જન્મ પછી ઉલીહુતના કુરૂમબદામાં ચાલ્યો ગયો હતો ત્યાં તેઓ ખેતરમાં કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો.બિરસા