ઋણાનુબંધ

  • 3.3k
  • 1
  • 1.5k

અનામિકાને ઘણા સંઘર્ષો પછી ગવર્મેન્ટ જોબ તો મળી જાય છે પોતાના શહેરથી ખૂબ દૂર એક નાનકડા ગામડામાં અને નાનકડા આદિલની ચિંતા સાથે તે પોતાના શહેરને છોડીને ત્યાં રહેવા જાય છે.આરવ ને તો ખૂબ જ આનંદ થાય છે અને એ સ્વીકારી લે છે અને પોતાનું શહેર છોડીને પોતાનું બિઝનેસ છોડીને અનામિકા સાથે ગામમાં જ્યાં જોબ મળતી હોય છે ત્યાં અનામિકા અને તે ગામથી થોડે દૂર નાનકડા શહેરમાં લઈ જઈ ઘર વસાવે છે અને એકબીજાની જવાબદારી બખૂબીની નિભાવે છે ઈશ્વર દત્ત કૃપા સમજી સહર્ષ સ્વીકારી લે છે પોતાના વતનથી દૂર જઈ વસે છે અનામિકા ને ત્યાં ગમતું નથી તેનું શહેર તેનું ઘર