હકીકતનું સ્વપ્ન..!! - 12

  • 3.4k
  • 2.3k

પ્રકરણ 12 મદદ કે સોદો..?? હર્ષા અત્યંત ગભરાયેલી અને અત્યંત મુંજવણમાં મુકાયેલી છે... છતાં એ સામે પ્રશ્ન પુછી ઉઠે છે.... " હું શું મદદ કરી શકું આપની..? ખરેખર આપ જેવા વ્યક્તિની મદદ કરવાવાળો તો ઈશ્વર છે...!!" " મારી મદદ તો તું જ કરી શકીશ..." " હું..? " " હા , તું...!!" " હું શું મદદ કરી શકું ....? " " તો સાંભળ મને એક પુરુષનું શરીર જોઈએ છે... અને એ પુરુષ એટલે અવનીશ..." " શું..? ના ... ના.. ના.. તમે બીજું કંઈ પણ માંગી શકો છો પણ અવનીશ નહીં.... તમને હું મારો જીવ પણ આપી દઈશ....મારું શરીર પણ આપી દઈશ