હકીકતનું સ્વપ્ન..!! - 11

  • 4k
  • 2.4k

પ્રકરણ 11 પ્રેમ કે પ્રેરણા...!! " આખરે પ્રેમ કર્યો છે તમને.... મજાક થોડી કર્યો છે..... ઓળખી તો જઇશ જ ને..." " સારું... ચાલ તું કામ પતાવી લે.... હું પણ નીકળું છું..." " સારું, ધ્યાનથી જજો..... પહોંચીને મેસેજ અથવા ફોન કરી દેજો..." " હા , હર્ષુ....તું ચિંતા ના કરતી અને તારું ધ્યાન રાખજે .. પ્લીઝ...." " હા , પાગલ લવ યુ ....." "લવ યુ ટુ... મારી જાન...." " શાંતિથી જજો...." અને અવનીશ પોતાનું બેગ અને બાઈક ની ચાવી લઈને નીકળી જાય છે અને હર્ષા પણ એની પાછળ પાછળ બાઈક સુધી જાય છે.... "ગાંડી....પાછળ આવી....? હું જાઉં છું... તું જા અંદર... પછી