ઝંખના - પ્રકરણ - 34

(14)
  • 3.1k
  • 1
  • 2k

ઝંખના @ પ્રકરણ 34કેમ મીના વહુ આટલા વરસ મા નથી બન્યુ કે તમે સમયસર ચા ના આપી હોય ? આજે શુ થયુ ? કોઈ એ કયી કહ્યુ તમને ,તારે ને પાયલ ની વચ્ચે કયી થયુ ? ના ના બા એવુ કશુ જ નથી થયુ ,એ તો ઉપર મીતા ના રુમમાં બેઠી હતી ને વાતે વડગયા એમાં સમય નુ ભાન ના રહ્યુ, હા મીના વહુ મીતા હવે આપણાં ઘેર એક મહીના ની મહેમાન , લગ્ન કરી સાસરે જતી રહેશે , દીકરી ઓ તો પારકાં ઘર ની થાપણ .... એમા દુખી ના થવાનુ હોય બધી દીકરી ઓ ને વહેલા ને મોડા લગ્ન