ઝંખના - પ્રકરણ - 33

(17)
  • 2.9k
  • 1
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 33મીતા ના લગ્ન ની વાત સાંભળી ને બા ,બાપુજી તો ખુશ ખુશાલ થયી ગયાં....ને લગ્ન મા શુ કરવુ ને શુ શુ આપવુ એ બધુ નકકી કરવા લાગ્યા......મીના બેન ત્યા થી ઉભા થયી મીતા ના રુમમાં ગયા, મીતા બેઠી બેઠી રડી રહી હતી....એ સમજી ગયી હતી કે એનુ ભણવાનુ હવે બંધ થયી જવાનુ છે.... કેટલા બધા, સપના જોયા હતાં....નાનપણ થી જ ઈરછા હતી કે ભણી ને કયીક સરકારી નોકરી મડે તએવુ કરીશ ને પગભર થયીશ....જીવનમાં કદી કોઈના પર નિર્ભર નહી રહેવુ પડે .....ને ખબર નહી શુ થયુ ભાન ભુલી ગયી ને મયંક ની પ્રેમ જાડ મા ફસાઈ ગયી...ને