ઝંખના - પ્રકરણ - 31

(18)
  • 3.1k
  • 1
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 31પરેશભાઈ ગામડે આવી ગયા, ત્રણ નાની બહેનો મીતા ને જોઈ ખુશ થયી ગયી,મીતા એ દાદા ,દાદી ને પગે લાગી... મીતા નો મુરજાયેલો ચહેરો જોઈ દાદી બોલ્યા કેમ મીતા ત્યા હોસ્ટેલ મા ખાવા નહોતું મલતુ કે શુ ? જો ને સાવ કેવી થયી ગયી છે.....મીતા તો કયી ના બોલી પણ મીના બેન એ જવાબ આપ્યો, બા એ તો પારકુ એ પારકુ ઘર જેવુ જમવાનુ તો ના જ હોય ને ,અને પાછું ભણવાનુ ટેનશન ,પરીક્ષા મા રાત ના ઉજાગરા......રુખી બા બોલ્યા હમમમમ બડયુ એ ભણવાનું.....શરીર થી કયી વધારે થોડુ છે?..... પરેશભાઈ પણ થાકીને હિચંકે બેઠા ,ને મીનાબેન પણ રુખી