પીહુ નો ડર

  • 6k
  • 1
  • 2.4k

પીહુ આજે ખૂબ જ અપસેટ હતી માટે તેના દાદા તેને ગામમાં આવેલા એક મેળામાં લઈ જાય છે તેને હસાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કરે છે પણ જાણે તેના મુખ પરનું હાસ્ય જ ક્યાંક ખોવાઈ ગયું છે ગુમ થઈ ગયું છે તેવું તેના દાદા ને લાગે છે આજે તેને તેની ફેવરિટ આઈસ્ક્રીમ પણ તેના દાદા અપાવે છે તેમ છતાં પીહુ ના મુખ પર સ્મિત દેખાતું નથી માટે પીહુ ના દાદા ઘેર આવીને તેની દાદીને કહે છે કે શું તને ખબર છે કે પીહુ આટલી ઉદાસ કેમ રહે છે? શું તેની શાળામાં કંઈ થયું કે શેરીમાં રમતી તેની મિત્રો સાથે તેનો ઝઘડો