ઝંખના - પ્રકરણ - 30

(15)
  • 3k
  • 1
  • 2k

ઝંખના @પ્રકરણ 30મીતા ની હાલત જોઈ મીના બેન અને પરેશભાઈ તો એમ જ સમજ્યા કે મીતા ને કદાચ સગાઈ થી પ્રોબ્લેમ હશે ,લગ્ન કરવા માટે તૈયાર નહી હોય......પરેશ ભાઈ એ વિશાલ ને કહ્યુ ભાઇ વિશાલ શુ છે આ બધુ ???જે હોય એ હકીકત મને કહો તો ખબર મડે મને ......પરેશકાકા તમને કયી રીતે કહુ એ સમજાતુ નથી..બહુ ખરાબ બની ગયુ છે ....બોલ ને ભાઈ, મારુ બીપી વધે છે...... તો સાંભળો કાકા ,મીતા અંહી આવી ત્યાર થી એક મયંક નામના છોકરા સાથે પ્રેમ મા હતી, અમને એમ કે એક કોલેજમાં ભણે છે એટલે મિત્ર હશે.....પણ અમારી ધારણાં ખોટી પડી ...મીતા એ