ઝંખના - પ્રકરણ - 29

(13)
  • 3.3k
  • 2.3k

ઝંખના @ પ્રકરણ 29પાયલ એ બહુ વિચાર કર્યો પછી ભાઈ જનક ના રુમમાં ગયી , જનક ત્યા ચિંતાતુર વદને બેઠો હતો..... સોરી ભાઈ ...આજે મારા ઘરે તારુ આટલુ બધુ અપમાન જોઈ ને હુ પણ બહુ દુખી થયી છુ ....પણ ભાઈ ખોટુ ના લગાડતો જે પણ સાચુ હોય એ મને તો જણાવી જદે....તે ખરેખર ચોરી કરી છે ? જો તુ મને સાચુ કહીશ તો કયીક રસ્તો કાઢી ને તને નિર્દોષ સાબીત કરવામાં મદદ કરીશ , તુ મારો ભાઈ છે ને નાનપણથી આપણે આખી જીંદગી એક બીજા ના સહારે કાઢી છે ,...મમ્મી પપ્પા તો આપણ ને એકલા મુકી ને ભગવાન પાસે ચાલ્યા