ઝંખના - પ્રકરણ - 28

(16)
  • 3.4k
  • 1
  • 2.4k

ઝંખના @ પ્રકરણ 28વિશાલ એ બીજા દિવશે મીતા ની રજા માટે અરજી આપી દીધી ,મીતા એ હાલ પુરતુ કૉલેજ ના જવાનુ વિચારી લીધુ .....આખી કોલેજમાં એની અને મયંક ની ખરાબ વાતો થયી રહી હતી ને મીતા ખુબ જ શરમ અનુભવતી હતી......અંહી ગામડે મીતા ની સગાઈ માટે ની તૈયારી ઓ ચાલી રહી હતી ..... પરેશભાઈ ને મીના બેન ને શહેરમાં મીતા ને લેવા અને મીતા ની સગાઈ માટે શોપિંગ પણ કરવા ની હતી , એટલે પરેશ ભાઈ એ રાત્રે જ રુખી બા ને કહ્યુ, બા તીજોરી મા થી બે ચાર લાખ રૂપિયા કાઢી આપો ને કાલે સવારે શહેરમાં જવા વહેલા નીકળવાનુ