ઝંખના - પ્રકરણ - 27

(17)
  • 3k
  • 1
  • 2.1k

ઝંખના @પ્રકરણ 27રેલ્વે પોલીશ એ મીતા ને વેઈટીંગ રૂમમાં લયી જયી બધી પૂછપરછ કરી , ને મયંક નુ નામ ,સરનામુ ,એના પપ્પા નુ નામ ,કયો તાલુકો , જીલ્લો વગેરે સવાલો કર્યા..મીતા એ રડતાં રડતાં કહ્યુ હુ એના વિશે કશુ જ જાણતી નથી , બસ એનુ નામ મયંક છે એટલી જ ખબર છે , ને એ મારી સાથે એસ , એસ. એલ કોલેજમાં ભણે છે એટલુ જ , ......તો બેન તમે કયાં ના છો ? હું સરથાણા ગામ થી છું....ને અંહી શહેરમાં આગળ નુ ભણવા માટે આવી છુ ..... ઓકે બેનપણ અંહી પેલો મયંચ કયી બોય હોસ્ટેલ મા રહેતો હતો ?