ઝંખના - પ્રકરણ - 26

(15)
  • 3.1k
  • 2
  • 2.1k

ઝંખના @ પ્રકરણ 26રાત્રે સાડા સાત વાગે હોસ્ટેલ ના ડાઈનીંગ હોલ માં બધા જમવા માટે ગયા , ને મીતા પલંગમાં જ સુયી રહી નીશાં અને રીટા એ કહયુ પણ ખરુ ચાલ થોડુક જમી લે તોદવા પણ લેવાય, ના યાર માથુ બહુ દુખે છે એટલે જમવાની ઈરછા બિલકુલ નથી ....તમે જાઓ ને નીશા ને રીટા જમવા ગયાં, આજુ બાજુ ની બધી રૂમો મા કોઈ નહોતુ , મીતા એ એક ઓટો વાડા ને પહેલે થી કોલ કરી રાખ્યો હતો ,ગેટ ના પાછળ ના ગેટ પર ઉભા રહેવા જણાવ્યું હતુ ,....બધાં ગયા એટલે મીતા એનો સામાન લયી ને હોસ્ટેલ ના પાછળના ઝાંપે આવી