ઝંખના - પ્રકરણ - 24

(18)
  • 3.1k
  • 2.2k

ઝંખના @પ્રકરણ 24મીના બેન બહુ ચિંતા મા રહેતા હતા ,એ જોઈ ને પરેશભાઈ એ પુછ્યુ, શુ થયુ બીના ની મમ્મી? મીતા ને બહુ યાદ કરી રહી છે કે શુ ?કે પછી પાયલ એ કે બા એ કયી કહ્યુ તને ? શુ વાત છે મીતા ગયી ત્યાર ની સાવ ઉદાશ છે ,ખોવાયેલી છે ?ના ના કોઈએ કશુ નથી કહયુ ,બસ આતો દીકરી આટલો સમય પાસે રહીને ગયી એટલે ચિંતા થાય છે ,બસ બીજુ કયી નથી ,તમે ટેન્શન ના લેતા ,હુ ઠીક છું.....મીનાબેન ની ઇરછા હોવા છતા એ એમના મનની ચિંતા પરેશભાઈ ને જણાવી ના શક્યા, મીતા વિશે મનમાં આવી રહેલા ખરાબ