ઝંખના - પ્રકરણ - 22

(16)
  • 3.2k
  • 1
  • 2.3k

ઝંખના @ પ્રકરણ 22બીજા દિવશે મીતા કોલેજ ગયી ને ત્યા ભણવા ને બદલે મયંક ને લયી ને દુર ગાર્ડન મા ગયી ,મીતા માટે આ નવુ નહોતુ એ શહેરમાં રહી ભણવા આવી હતી ,પણ એની જગ્યાએ એ ભણવાનુ ઓછુ ને મયંક સાથે રખડવાનુ વધારે કરતી હતી ,અઠવાડિયામાં ચાર દિવશ તો કૉલેજમાં થી બંક મારી મયંક સાથે લોન્ગ ડ્રાઈવ જતી રહેતી ,.....રીટા ને નીશા ને પણ બોય ફરેનડ તોહતાં પણ એ મીતા જેટલુ રખડતી નહી , ભણવામાં પણ ધ્યાન આપતી ને રજા ના દિવશે જ ટાઈમપાસ કરતી ,......પણ મીતા ની વાત તો બધાં કરતાં કયી અલગ જ હતી ...એને તો મયંક સાથે