ઝંખના - પ્રકરણ - 21

(12)
  • 3.1k
  • 1
  • 2.3k

ઝંખના @પ્રકરણ 21બીજા દિવશે સવારે મીતા વહેલા ઉઠી નાહી ધોઈ ને તૈયાર થયી ગયી ,ને અને એના રુમમાં થી નાની મોટી એની જરુરીયાત ની દરેક વસ્તુ ઓ યાદ કરી કરીને બેગ મા મુક્તી હતી ,.....મીના બેન આજે સવાર ના ઉદાસ હતા કે ગયી કાલે દીકરી નુ ના મરજી નુ સગપણ થયુ છે ને આજે દીકરી પાછી હોસટેલ મા જતી રહેશે ......મીના બેન એ મીતા ને ભાવતા બેસન ના લાડવા , ગાજર નો હલવો ને મેથી ના થેપલા નો ડબ્બો પણ તૈયાર કરી થેલા મા મુકી દીધો ને પછી મીતા સાથે વાત કરવા માટે ઉપર એના રુમમાં ચાલ્યા.....ગયી વખતે મીતા શહેરમાં