ઝંખના - પ્રકરણ - 15

(18)
  • 3.5k
  • 2
  • 2.7k

ઝંખના @ પ્રકરણ .....15...આમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો ને પાયલ ને સારા દહાડા રહયા......ને ઘરમાં ખુશી નો માહોલ છવાઈ ગયો ને રુખી બા ને આત્મા રામ તો જાણે ખજાનો હાથ લાગી ગયો હોય એટલા ખુશ થયા હતા ,પરેશભાઈ ને મીના બેન પણ આ સારા સમાચાર થી આનંદીત હતા.....મીનાબેન ને પરેશભાઈ પાયલ ને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લયી જતાં ને મિના બેન તો જાણે પાયલ પોતાની સગી બહેન ના હોય એવી રીતે ખ્યાલ રાખતી....ડોકટર એ પાયલ ને સંપુર્ણ બેડરેસટ કરવા નુ કહયુ હતુ , પાયલ નો બેડરુમ પણ હવે નીચે જ રાખ્યો હતો જેથી મીનાબેન કામ કાજ કરતાં કરતાં