ઝંખના - પ્રકરણ - 11

(14)
  • 3.3k
  • 1
  • 2.4k

ઝંખના @ પ્રકરણ 11રમણ એ પરેશભાઈ ની વાત સાંભળી ને દુખી થયા.....આ વાત ગયા રવિવારે રમણ ની પત્ની રાધા એ કરી હતી પણ રમણ એ હસવા મા કાઢી નાખી હતી ને આજે શેઠજી ના મોઢે હકીકત સાંભળી ને દુખી થયો..... રુખી મા કયાર ના ય જવેલર્સ અને સાડી ઓ વાડા ની રાહ જોઈ ને બેઠા હતા ......મીના બેન સાવ નિરાશ વદને ઘરનુ કામ કાજ કરતાં હતા ને એટલા મા જવેલર્સ ને સાડીઓ વાડા હવેલી એ આવી પહોંચ્યા ...... રુખી બા એ બુમ પાડી ને મીના બેન ને બોલાવ્યા..... જવેલર્સ વાડા શાંતિ લાલે જડતર અને સોના ના નેકલેશ ને ઘણી વેરાયટી