ઝંખના - પ્રકરણ - 9

(15)
  • 3.4k
  • 1
  • 2.4k

ઝંખના @પ્રકરણ 10લાંબી સફર પછી પરેશભાઈ ને બધા ઘરે આવી પહોંચ્યા..મીના બેન રસોડામાં જયી બધા માટે પાણી લયી આવ્યા......હાશ મીના વહુ હુ તો થાકી ગયી ,ગાડી મા બેઠાં બેઠાં મારી તો કમર જકડાઈ ગયી.....લાવો બા આયોડેકસ લગાવી આપુ ?ના ના હમણાં નહી ,તુ બેસ અંહી.....ને હા દીકરીયો સુયી ગયી? હા બા કયાર ની રાહ જોતી હતી થાકી ને હમણાં જ ઉપર ગયી....હમમ મીના વહુ જે કામ માટે સરથાણા ગયાં હતા એ પતી ગયુ ....કન્યા ગમી ગયી ને લગ્ન નુ પણ નક્કી કરી ને જ આવ્યા છીએ , ચાર દિવશ પછી નુ જ મહુરત નીકળયુ છે.....કંચન ને બટુકલાલ કન્યા અને એના