શિદ્દત..એક રોમાંચક નવલકથા - 1

  • 3.8k
  • 1
  • 2.2k

કચ્છનું માંડવી શહેર એટલે દરિયાની ઉછળતી લહેરઅહીંનું વાતાવરણ અતિ મનમોહક, મનને શાંતિ અર્પતુ , માંડવી શહેરમાં પ્રવેશતા જ એ દરિયાની ઠંડી હવા છેક પ્રવેશદ્વાર સુધી તમારું સ્વાગત કરવા દોડે અને તમારા બધા થાક ઉડાવી એક નવી જ તાજગી અને ઉમંગ આપે....એ શહેર માં જ તો આ નવલકથા એ આકાર લીધો છે પ્રેમથી તરબતર ધબકતી આ કથામાં ચાહત છે મન થી મન સુધીની , પામવાની અને એ પ્રેમ ને પોષવા ની સાથે સાથે ખિન્નતા,ઉચાટ,ઈર્ષા,દ્વેષ,દુઃખ,મનની મૂંઝવણ, રોમાંચની દરિયાકાંઠાથી 1km દૂર આવેલી એક લીલીછમ વાડીમાં એક જૂનું બે માળનું મકાન આવેલ છે જેની સુંદર શિલ્પ કોતરણી થી એ ખરડાયેલ મકાન પણ રસપ્રદ લાગી