ભાગ્ય કે ભોગ

  • 2.9k
  • 1
  • 1.2k

બધા જ લોકોને whatsapp પર માહિતી આપી દેવામાં આવી હતી અને બહારગામ થી આવતા સગા સંબંધીઓ માટે રાહ જોવાઈ રહી હતી બધી તૈયારીઓ થઈ ગઈ હતી બસ એકદમ નજીકના સગાઓની જ રાહ જોવાઈ રહી હતી બાકી અંતિમયાત્રાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતીરાઘવ ના અંતિમ દર્શન માટે સહુ લોકો એકઠા થઈ ગયા હતા સ્ત્રીઓ મરસીયા ગાઈ રહી હતી અને રીટા બધાના સંવાદોને કાનની આરપાર અનુભવી રહી હતી ને તેની આંખોમાંથી ધોધમાર આંસુઓ વહી રહ્યા હતા નાનકડા ટીનુ અને હેતવી નું શું થશે એની ભવિષ્યની ચિંતાઓ તેની કોરી ખાઈ રહી હતી બધા જ રાઘવ અને તેની પરિવારની પ્રશંસાઓ કરી રહ્યા હતા અને