સંસ્મરણ

  • 2.6k
  • 1
  • 888

છેલ્લા ઘણા દિવસ થી વરસાદ સતત વરસી રહ્યો હતો અને અનામિકા નું હૃદય જુના સંસ્મરણો ને યાદ કરીને રડી રહ્યું હતું કારણકે આરવને ગયા ને આજે બે વર્ષ થઈ ગયા છતાં પણ તેની યાદોનું ઝુંડ તેના હૃદય પર એટલું હાવી થઈ જતું હતું કે રોકીને રાખેલા અશ્રુઓ નીપાળ અનાયાસે જ વહેતી રહેતી હતી આમ છતાં તે પોતાના દૈનિક જીવનના દરેક કાર્યમાં પરોવાયેલી રહેતી કે જેથી કરીને તે સ્ટેબલ રહી શકે પણ આરવની યાદ તેને વારંવાર ઝંજોડતી રહેતી તે સ્વીકારી જ નથી શકતી કે જે તે સપનાઓ જુએ છે જે ઝરૂખો મનમાં રહેલો છે જ્યાં વારંવાર ડોકિયું કરે છે જ્યાં આરવ