ઝંખના - પ્રકરણ - 7

(17)
  • 3.2k
  • 1
  • 2.4k

ઝંખના @ પ્રકરણ 7ઓરડામાં જયી મીના બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા...આ જોઈ રાધા પણ બેબાકળી બની ગયી .....ને વિચારી રહ્યા આટલા મોટા હવેલી વાડા શેઠાણી ને વડી શુ દુખ પડયુ હશે કે આટલુ બધુ રડે છે , રાધા ને કયી ના સુજતા મીના બેન નો પાસો પસવારતી રહી ......ને પછી રસોડામાં જયી પાણી નો ગલાશ ભરી લાવી ને પરાણે મીના બેન ને સમ આપી છાના રાખ્યા ને પાણી પાયુ ને અચકાતા અચકાતા રાધા પુછી બેઠી કે મોટા શેઠાણી એવી તો શુ વાત બની કે તમે આટલા બધા દુખી થયા ને રડો છો ? આવ્યા ત્યારે તો ખુશ હતા ?......