ઝંખના - પ્રકરણ - 6

(14)
  • 3.7k
  • 1
  • 2.7k

ઝંખના @ પ્રકરણ 6પરેશભાઈ બહેન અને જીજાજી ને આમ અચાનક વાડીએ જોઈ ખુશ થયા ....કંચન બેન ને દુર ગામડે પરણાવેલા હતા એ કામ કે કારણ સિવાય આવતા નહી એમના બાળકો પણ સકુલે જતા ને સંયુક્ત કુટુંબ મા બધા સાથે રહેતા ,......બેટા કંચન તુ ને જમાઈ બે હાથ પગ ધોઈ ફ્રેશ થાઓ એટલારી હુ ને તારા બાપુજી ખેતરોમાં આંટો દયી આવીએ પછી નિરાંતે બેસીને કામ ની વાત કરીએ ..... હા મા જતા આવો ....આખો દિવશ પડ્યો છે વાતો કરવા જાવ ..... રાધા જા ને રમણ ને કહી ઝાડ પરથી સરગવો તોડી આપવાનુ કહે ને ....હુ તો ભુલી જ ગયી ....એનુ જ