ઝંખના - પ્રકરણ - 5

(11)
  • 3.9k
  • 1
  • 2.8k

ઝંખના @પ્રકરણ 5મીતા એ શહેરમાં જવાની તૈયારીઓ કરવા માંડી... પપ્પા પાસેથી પૈસા લયી સુનિતા સાથે જયી નવા કપડા ને જોઈતી સામગ્રી લયી આવી ને બેગો તૈયાર કરી ......ગામ ની બીજી બહેનપણી ઓ ના માતા પિતા ને પરેશભાઈ ને મીના બેન મડી આવ્યા એટલે શાંતિ થયી કે શહેરમાં આપણી દીકરી એકલી નથી ને ગામના ચાર છોકરાઓ પણ જવાના હતા એટલે પરેશભાઈ એ એમને પણ મડી લીધુ ને મીતા નુ ધ્યાન રાખવાની ભલામણ કરી .....ઘરે આવિ દીકરી મીતા ને શિખામણ આપી ,જો દીકરી તુ ભણવા મા આટલી હોંશીયાર છે એટલે તને સીટી મા એટલે દુર ભણવા માટે મોકલીએ છીએ ..... એટલે દીકરી