ઝંખના - પ્રકરણ - 3

(26)
  • 4.7k
  • 3.7k

ઝંખના @ પ્રકરણ 3મીના બેન આજે રોજ કરતાં વહેલા જાગી ગયા ને ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ભગવાન સામે બેસી દીવા બતી કર્યા ને દીકરી મીતા માટે પ્રાથના કરી . ..... હે ભોલેનાથ આજે મારી દીકરી નુ પરીણામ છે એને ધાર્યુ છે એવુ જ રીઝલ્ટ આપજે વ્હાલા....જોજો મારી દીકરી નુ દીલ ના તુટી જાય એણે ભણવા માટે બહુ મહેનત કરિ છે ને એના ભવિષ્ય ના બહુ ઉંચા સપના જોયાં છે ....લાજ રાખજે પ્રભુ એમ કહી મીના બેન એ ભગવાન ને ભોગ ચઢાવ્યો....ને પછી ઉપર જયી મીતા અને સુનિતા ને જગાડયા હે ભગવાન આમ કયાં સુધી ઘોરશો ? મીતા ભુલી ગયી