ઝંખના - પ્રકરણ - 2

(24)
  • 5k
  • 1
  • 3.9k

ઝંખના ...પ્રકરણ @ 2 આજે રવિવાર હતો એટલે મીના બેન ચારેય ઢીંગલી ઓ ને લયી વાડી એ જવાના હતા ને સાથે આત્મા રામ અને રુખી બા પણ જતા હર રવિવારે આખુ ફેમીલી વાડીએ જતા ને ત્યા જ જમતાં. ....... પરેશભાઈ વાડીએ એક સરસ ફાર્મ હાઉસ બનાવ્યું હતું ને બધી સગવડ રાખી હતી પરેશ ભાઈ નુ ફેમીલી ત્યા હોય એ દિવશે ત્યા કામ કરતા બધા એ બહુ ખુશ થયી જતા અને એમના બાળકો તો ખાશ ......મીના બેન દર રવિવારે કયીક ને કયીક નવી વાનગી કે બિસ્કિટ ચોકલેટ ને જુના કપડા રમકડાં વગેરે સાથે લયી જતા ને બધા બાળકો ને વારા પ્રમાણે