ઝંખના - પ્રકરણ - 1

(37)
  • 9.5k
  • 3
  • 6.6k

ઝંખના...પ્રકરણ 1નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...... જમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી