વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 17

  • 2.6k
  • 1.4k

પ્રકરણ 17 જયપાલ સુતેલા માણસ ને જોઈને ચોકી ઉઠે છે. તે પુછે છે કે સુકેશ  અહીં ક્યાંથી ? જવાબમાં તે માણસ કહે છે. હું સુકેશ નહિ પણ સુકેશ નો ભાઈ લોકેશ છું. સુકેશે મને છેલ્લા મહિના થી અહીં કેદ કરીને રાખ્યો છે.  જેથી તેને કરેલા ગુનાઓ નો ભેદ ના ખુલે પણ તમે કોણ છો અને અહીંની જડબેસલાક સિક્યોરિટી ભેદી ને તમે અંદર કઈ રીતે આવ્યા ?  જવાબમાં જયપાલ કહે છે. હું એક પ્રાઇવેટ ડિટેકટિવ છું. સુકેશ ની જાસૂસી નું કામ મારી એજન્સી ને સોંપવામાં આવ્યું છે. સુકેશ ના કોઈ સંબંધી ને સુકેશ હિલચાલ ભેદી લાગતા તેની જાસૂસી કરી સુકેશ હાલ