ધૂલો તો હરખપદૂડો (DTH) - 29

  • 1.6k
  • 740

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૯આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનરને બિઝનેસના કામના બહાના હેઠળ પોતાના ઘરે બોલાવી, અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. આમ આ એક પછી એક એમ બંને પ્રપોઝલના નિષ્ફળ સૂત્રધાર એવા કેતલા કીમિયાગારની મશ્કરી કરવા જતા આ મિશન, મયુરીઆ કળાકારના ગળામાં આવી ગયું હતું. જોકે ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક એવો મેસેજ કર્યો જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો. હવે આગળ...ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક અનોખો, મનભાવક મેસેજ કર્યો. જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો.