સ્કાય ડાઈવિંગ અનુભવ, દુબઈ

  • 1.7k
  • 1
  • 606

Below is palm leaves like seven roads on each side of Dubai and Dubai city looking very tiny. surrounded by sea.નીચે પામ ટ્રી ની જેમ બેય બાજુ આઠ શાખાઓમાં દુબઈ ના રસ્તાઓ અને વસાહતી છે. એ વૃક્ષનાં થડ તરીકે મોટો રસ્તો છે જે શહેર સોંસરવો નીકળે છે. ઊંચેથી જ્યારે આકાશ એકદમ ચોખ્ખું હોયત્યારે બસ, એટલું જ દેખાય.એણે કરેલ આ દિલધડક અનુભવનું વર્ણન પણ ટુંકમાં મુકું.દુબઈની મુલાકાત તમારા નથી ઘણાએ લીધી હશે અને લેવાના પણ હશો. આ અનુભવ વાંચી તમને સાહસ નો અનુભવ કરવો હોય, સમય અને પૈસા, આશરે 52000 રૂ. જેવા પણ હોય તો જિંદગીમાં એક વખત આ અનુભવ લેવા