The story of love - Season 2 - Part 10

  • 2.2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 10 અત્યાર સુધી આપડે જોયું કે માહી એક રૂમ માં હોય છે જ્યાં તેને ખુરશી થી બાંધી હોય છે અને બધા તેને ત્યાં થી એક રૂમ માં લઈને જાય છે અને હજુ એની હાલાત માં થોડો સુધાર આવ્યો હતો, પણ જોસના બેન અને ભાવિક ભાઈ વિશે તેમને કોઈ ખબર મળતી નથી... "હું માહી સાથે જ રઉ છું તમે બધા આરામ કરો..." પ્રિયા બોલે છે... તે બધા પોત પોતાના રૂમ માં જતા હોય છે ત્યારે પ્રિયા ની નજર બસ આકાશ પર જ હોય છે અને આકાશ ના ચહેરા પર રહેલી સ્માઈલ તેને બઉ