The story of love - Season 2 - Part 9

  • 2.1k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Part 9 અત્યાર સુધી આપડે જોયું કે આકાશ અને રોહિત પણ પ્રિયા ના ઘરે આવી જાય છે અને આકાશ ના ચહેરા પર ચિંતા જોઈ ને જયદીપ ને ઓન ચિંતા થવા લાગે છે અને તે આકાશ ને જ્યાં બધા બેઠા હોય છે ત્યાં થી થોડો દૂર લઇ જાય છે... "આપડા ને જે વાત નો શક હતો એવું જ થયું છે..." આકાશ બોલે છે... "મતલબ કે આ બીજા લોકો છે..." જયદીપ બોલે છે... "હા અને આપડે બઉ જલ્દી જ બધી વસ્તુ ને આપડા મુજબ કરવી પડશે નહિ તો તે મુશ્કેલી માં આવી જશે..." આકાશ બોલે