The story of love - Season 2 - Part 5

  • 2.4k
  • 1.3k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-5 અત્યાર સુધી આપડે જોયું કે ભાવિક ભાઈ અને જોસના બેન કેદ માં થી નીકળવા માટે એક છોકરી ની મદદ લે છે... "જો તમે બન્ને ત્યાં થી એક વર્ષ પેહલા જ નીકળી ગયા હતા તો આજે જ કેમ તમે આમારી પાસે આવ્યા અને અત્યાર સુધી તમે બન્ને ક્યાં હતા..." માહી બોલે છે... "અમે બન્ને પેલા તો એ જ વિચાર્યું કે સીધા તમારા બન્ને પાસે જ આવી જઈએ પણ અમને એ ડર હતો કે જો અમે પકડાઈ ગયા તો મિહિર પણ માહી સુધી પોચી જશે અને આ ડર થી અમે તારી પાસે નતા