બેસન ગટ્ટા

  • 6.9k
  • 2.1k

     બેસન ગટ્ટા એ બેસન માંથી બનાવેલી વાનગી છે જે બધા ને બહુ ગમશે એવી આશા સાથે આપની સમક્ષ આ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.   મારા ઘરમાં બધાને બેસન ગટ્ટા બહુ ભાવે એટલે બે-ચાર દિવસમાં એકવાર તો બેસન ગટ્ટા ઘરમાં બને જ એમાં એના પપ્પા ને  બેસન ગટ્ટા અતિ પ્રિય,એટલે જયારે કઈક બનાવવાનું પૂછો એટલે એમના મોઢે બસ એક જ નામ હોય બેસન ગટ્ટા.સ્વાદમાં પણ એકદમ મસ્ત અને ગરમ-ગરમ ખાવાની મઝા જ અલગ હોય છે.આંગળીયો ચાટતા રહી જવાય એવી આ દહીં અને બેસન નું મસ્ત કોમ્બીનેશન જેની રેસીપી આપને હું જાણવું. બેસન ગટ્ટા ની સામગ્રી: બેસન : ૨